Pinterest • The world’s catalogue of ideas

Explore Jevu Application, Gujarati and more!

ફેસબુક પર તમારી પોસ્ટને સૌથી ઓછી લાઇક આવી રહી હોય તો તેનું એક કારણ હોઇ શકે છે. તાજેતરમાં થયેલા એક રિસર્ચ અનુસાર, ફેસબુક પર લાઇક સમય પ્રમાણે આવે છે.

ઇન્ટરનેટની દુનિયા અને વેબસાઇટની વાત થાય ત્યારે ગૂગલ અને યાહુ જેવી વેબસાઇટના નામનો જ વિચાર આવે છે. શું તમે જાણો છે કે કોઈપણ વેબસાઇટ કરતાં મોંઘું તેનું ડોમેન નેમ હોય છે.

બ્લેકબેરીના પહેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોનની માહિતી લીક, કંઇક આવા હશે ફિચર્સ ‪#‎JanvaJevu‬ in ‪#‎Gujarati‬ ‪#‎Application‬ ‪#‎Screenshot‬

Best Gujarati Quotes on life, love, funny, sad, inspirational, thoughtful, happiness, success, friendship and famous categories displayed in images

ઓરેકલના નામે ઓળખાતી ઓરેકલ કોર્પોરેશન અમેરિકાની ટોચની ડેટાબેઝ મેનેજમેન્ટ કંપની છે. કંપની કોમ્પ્યુટર હાર્ડવેર સિસ્ટમ્સ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પ્રોડક્ટ્સ

ઇન્ટરનેટ કનેક્શન ના હોય તો પણ આ 5 Apps બતાવશે સાચો રસ્તો.તમે મોટા શહેરમાં રહેતા હોય કે નાના શહેરમાં, નવી જગ્યાએ ફરવા જઇ રહ્યા હોય કે જુની ગલીઓમાં ખોવાઇ ગયા હોય. હરહંમેશા યૂઝર્સ નેવિગેશન Appsનો સહારો રૂટ ગાઇડ તરીકે

ઇન્ટેક્સ કંપનીએ પોતાની એક્વા સીરિઝનો વધુ એક લૉ બજેટ સ્માર્ટફોન માર્કેટમાં લૉન્ચ કરી દીધો છે. કંપનીએ Intex Aqua Y4ને ભારતીય બજારમાં 4190 રૂપિયામાં લૉન્ચ

એપલે આઇફોન 6Sને લૉન્ચ કરવાની તૈયારી કરી છે તેવા સમયે જ ફોનના ફિચર્સ લીક થવા માંડ્યા છે. વેબસાઇટ 9to5mac.comએ iPhone 6Sના ફોટાઓ અને ડિઝાઇનને લીક કરી છે.

ગુગલનો ફ્લેગશિપ સ્માર્ટફોન હવે ભારતીય બજારમાં 10,000 રૂપિયા થયો છે. એટલે કે, ભારતીય માર્કેટમાં નેક્સેસ 6 32GB સ્માર્ટફોન હવે 34999 રૂપિયામાં મળી શકે છે.